Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ઉમરાળા: ઉમરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરીની અરવલ્લી ખાતે બદલી, પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો

Umrala, Bhavnagar | Mar 31, 2026
આજે તારીખ 31 માર્ચના રોજ ઉમરાળા પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં તેમને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી આ બદલી વહીવટી કારણોસર કરવામાં આવી છે પોલીસ સ્ટાફ દ્વારા પીએ ચૌધરીને શ્રીફળ સહકાર પડા અને ભેટ આપી શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી