ગારિયાધાર: ગારિયાધાર-પરવડી રોડ પર ફોરવ્હીલ અને શાકભાજીની ગાડી વચ્ચે ભયાનક અકસ્માત
ગારિયાધાર-પરવડી રોડ પર ફોરવ્હીલ અને શાકભાજીની ગાડી વચ્ચે ભયાનક અકસ્માત ગારિયાધાર-પરવડી રોડ ઉપર ફોરવ્હીલ ગાડી અને શાકભાજીની ગાડી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતમાં શાકભાજીની ગાડીમાં સવાર વ્યક્તિ પગમાં ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અકસ્મતની જાણ થતાં જ ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ બારીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા દાખવી 108 ઈમરજન્સી સેવા પર ફોન કરી એમ્બ્યુલન