A video allegedly showing 5-6 youths consuming l*quor inside a government school in Siddharthnagar, Bhestan, has surfaced, raising serious questions over security and monitoring of the school premises. The viral video has also raised concerns about how such an incident occurred inside a government school. What action will the authorities take after the video surfaces?
सूरत के भेस्तान सिद्धार्थनगर की सरकारी स्कूल में 5-6 युवकों द्वारा श*राब पीने का कथित वीडियो सामने आया है। सरकारी स्कूल परिसर में ऐसी घटना का वीडियो सामने आने के बाद सुरक्षा और निगरानी व्यवस्था पर सवाल उठ रहे हैं। अब सवाल है कि वीडियो सामने आने के बाद प्रशासन की ओर से क्या कार्रवाई की जाएगी?
ભેસ્તાનના સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં 5-6 યુવકો દા*રૂ પીતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સરકારી શાળાના પરિસરમાં દા*રૂની મહેફિલનો વીડિયો સામે આવતા શાળાની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે. શાળાના પરિસરમાં આવી ઘટના કેવી રીતે બની તે અંગે પણ સવાલો છે. હવે વીડિયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે?
[Surat, Bhestan, Siddharthnagar, Government School, Viral Video, Liq*uor, School Security, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Aug 19, 2026