ભાવનગર, વિદ્યાનગરની ગાંધી કોલોનીમાં હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
ઘરે ડુપ્લીકેટ દારૂ પીધા બાદ તબિયત લથડી, સારવાર પહેલાં જ મોત
મૃતકના ઘરમાંથી ડુપ્લીકેટ દારૂની બોટલ મળી
પોલીસે બોટલ કબજે કરી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો
ડુપ્લીકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક વધવાની આશંકા
મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ તેજ કરી
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 19, 2026