ડુપ્લિકેટ દારૂ મામલે રેન્જ IG આર.વી. અસારીની પ્રથમ પ્રતિક્રિયા
ડુપ્લિકેટ દારૂકાંડમાં 21 સામે ફરિયાદ દાખલ
પોલીસે અત્યાર સુધી 12 ઈસમોને રાઉન્ડ અપ કર્યા
ફરાર આરોપી રઈસને ટૂંક સમયમાં ઝડપી લેવાશે: IG
જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી
બાઈટ: આર.વી. અસારી, રેન્જ IG, ભાવનગર
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 19, 2026