સિહોર: વતન પ્રેમીઓનું વૃક્ષારોપણ પાટીદાર પ્રીમિયર લીગ ના યુવકો દ્વારા સુરત થી અગ્રણીઓ આવ્યા
વતન પ્રેમીઓનું વૃક્ષારોપણ પાટીદાર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સિહોર પટેલ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવે છે જેના સૌજન્યથી મિશન ગ્રીન સિહોર અંતર્ગત પ્રથમ તબક્કામાં 180 વૃક્ષો વાવી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો મંદિર પર ધજા ન હોય તો મંદિર ની શોભા વધે નહીં તેમ ધરતી પર વૃક્ષોની હરિયાળી નહોય તો શોભે નહીં માટે આ હરિયાળી ક્રાંતિ લાવવા આજે 180 વૃક્ષો વાવી શુભારંભ કરવામાં આવ્યો છે તેવું પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયા દ્વારા જણા