Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

ખંભાત: શહેર પોલીસે ૩ વર્ષથી રાયોટિંગના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

Khambhat, Anand | Dec 1, 2025
છેલ્લા ત્રણ વર્ષથી રાયોટિંગના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢીને તેની ધરપકડ કરવામાં આવી છે.ખંભાતના પીઠબજારમાં રહેતો અને વર્ષ 2022ના રાયોટીંગના ગંભીર ગુનાનો આરોપી જેકી વ્રજલાલ રાવળ જે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરે છે. જે હાલ ખંભાત લાલ દરવાજા, રિધમ હોસ્પિટલ પાસે હાજર છે.આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.