સિહોર: શિહોર વડલા ચોક ખાતે પપ્પુ યાદવ ના પૂતળાનું દહન વિશ્વ હિન્દુ પરિષદ અને પ્રખંડ બજરંગદાસ દ્વારા
શિહોર ના વડલા ચોક ખાતે સમી સાંજના સમયે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પપ્પુ યાદવના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ સાંસદ પરિષદની અંદર પપ્પુ યાદવ ભોગવો વેશ પહેરી હિન્દુ ધર્મની લાગણી દુભાણી હોય જેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવા બાબતે ઉપરાંત તેમના પૂતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચારો કર્યા હતા