ધંધુકા: બગોદરા ગામમાંથી ગંજીપાના નો હારજીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા.
*બગોદરા ગામમાંથી ગંજીપાના નો હારજીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા.* કુલ 8 જેટલા ઈસમોને પકડી તેઓ પાસેથી રોકડ રૂપિયા 17,780ના મુદ્દા માલ સાથે ગણનાપાત્ર શોધી કાઢતી બગોદરા પોલીસ. પોલીસ અધિકક્ષક અમદાવાદ તથા એના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને સૂચના હેઠળ બગોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી ગોહિલ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ રાવજીભાઈ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ગામ ખાતે રેડ કરી જુગાર રમતા સમૂહને પકડી પાડ્યા. પક