ધંધુકા: ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત.
*ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત* અમદાવાદ જિલ્લાના ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, સામસામે બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી. ઘટનાન