સિહોર: ઈશ્વરીયા ગામ તળાવમાં યુવક ડૂબવાનો બનાવ, ફાયરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન જારી
શિહોર નજીકના એશ્વર્યા ગામે યુવક ડૂબવાનો બનાવ સામે આવ્યો છે તળાવ એટલે કે પથ્થરની ખીણમાં ગંભીર બનાવ સામે આવ્યો છે આમલા ગામના હરેશભાઈ ડાભી ઉંમર વર્ષ અંદાજે 35 જે ડૂબી જાતા શિહોર અને ભાવનગરની ફાયર ની ટીમ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે અંદાજિત 50 ફૂટ જેટલી ડુંગરની ફરતા તળાવ જેવું જેમાં વરસાદી પાણી ભરાતું હોય ત્યારે ઊંડા પાણીમાં યુવક ઘરકાવ થઈ ગયો છે