સિહોર: શિહોર તાલુકાના ટોડા ગામે ભેંસ(ખડી) નું માર ણ કરવામાં આવ્યું વધુ એક ઘટના મારણની સામે આવી
શિહોર તાલુકામાં અવારનવાર રાણી પશુ દ્વારા મારણ કરવામાં આવતું હોય છેલ્લા ઘણા દિવસોથી આ બનાવ બનતા હોય ત્યારે વધુ એક શિહોર તાલુકાના ટોડા ગામે ભેંસ (ખડી) નું મારણ કરવામાં આવ્યું છે ગોહિલ રતુભા રઘુભા ની ખડી હોવાનું સામે આવ્યું છે આ અંગે ફોરેસ્ટડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલ છે ગ્રામજનોમાં ભયનો માહોલ