ગારિયાધાર: પાક બચાવવા સૌની યોજનાનું પાણી આપોઃ ધારાસભ્યની CMને રજૂઆત
પાક બચાવવા સૌની યોજનાનું પાણી આપોઃ ધારાસભ્યની CMને રજૂઆત ગારિયાધાર, જેસર અને મહુવા તાલુકામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો મુશ્કેલીમાં ગારિયાધાર બ્યુરો । સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાના કારણે ગારિયાધાર, જેસર અને મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાક પર મોટું સંકટ ઊભું થયું છે. ખેડૂતોને પોતાનો પાક બળી જતો બચાવવા માટે પિયતના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોની આ ગંભીર રજૂઆતોને ધ્યાને રાખીને ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીને પ