Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

પલસાણા: શહેરમાં બગુમરા સાંઈ કુટિર ખાતે રહેતા 43 વર્ષીય ઇસમ સાયબર ફ્રોડનો ભોગ બન્યાની ફરિયાદ પલસાણા પોલીસમાં નોંધાઈ

Palsana, Surat | Nov 30, 2025
333 ,સાંઇકુટીર રેસીડેન્સી, બગુમરા ગામ ખાતે રહેતા 43 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી વિનોદસિંહ મહંતસિંહ રાજપુત પોતાના કામમાં હતા દરમ્યાન કોઇક અજાણી વ્યક્તિ જેના પુરા નામ સરનામાની ખબર નથી નાએ આર્થિક લાભ મેળવવા સારૂ અમારી જાણ બહાર અમારા બેકના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન મળીને કુલ રૂપિયા 9 હજાર જેટલી રકમ ઉપાડી લઇ ફ્રોડ કરી ગુનો કર્યાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોધાવતા પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાએ આગળની તપાસ હાથધરી છે.