અમદાવાદ શહેરના નારણપુરાના મણિપ્રભુ એપાર્ટમેન્ટ માં રહેતો જૈમિન ઈશ્વરભાઈ ઠક્કર ગોવામાં ક્રિકેટ સટ્ટાનો કિંગ કોના આશીર્વાદથી બન્યો ??
ગોવાના પરવરિમ વિસ્તારના એક એપાર્ટમેન્ટના ત્રીજા અને પાંચમાં માળે જૈમિન ઈશ્વરભાઈ ઠક્કરના ક્રિકેટ સટ્ટા માટેના માણસો બેસી ચલાવે છે મોટા પાયે ક્રિકેટ સટ્ટો !!
જો જૈમિન ઈશ્વરભાઈ ઠક્કરની કિયા ગાડીની તપાસ કરવામાં આવે તો તેમાંથી અનેક લેપટોપ અને મોબાઈલ મળી આવે તેમ હોવાની માહિતી !!
બાલાજી 999 નામનું ક્રિકેટ સટ્ટા આઈડી નું કનેક્શન દુબઇ અને શ્રીલંકા માં કે શું ??
શું જૈમિન ઈશ્વરભાઈ ઠક્કર ઉપર ઉચ્ચ અધિકારીઓના હાથ છે ??
અમદાવાદ,પંજાબ અને મુંબઈથી એકાઉન્ટ ભાડે મંગાવી ડિપોઝિટ વીથડ્રોલ નું પણ કામ ચાલતું હોવાની માહિતી !!
શું Goa પોલીસ કે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ જૈમિન ઈશ્વરભાઈ ઠક્કરના ક્રિકેટ સટ્ટાના સ્થળ ઉપર કરશે દરોડા ??
વધુ વિગતવાર માહિતી માટે જોતા રહો અમારો અહેવાલ !!
#gujaratinews #viralvideo #ahmedabad #goa