Public App Logo
Profile Picture

Janta Ni Jamavat

@jantanijamavat3010
155Followers
0Following
અમદાવાદ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલ જૂની હાઇકોર્ટની બાજુમાં આવેલ બિલ્ડિંગમાં The ગ્રીન વુડ હોટલમાં કોની મંજૂરીથી ચાલે છે ખુલ્લેઆમ દેહવ્યાપાર નો ધંધો ??

ક્યાં એજન્ટ દ્વારા આ ગ્રીન વુડ હોટલમાં છોકરીઓ મોકલવામાં આવે છે ??

કોણ છે ગ્રીન વુડ હોટલનો માલિક ??

શું ગ્રીન વુડ હોટલના માલિક અને દલાલને નથી પોલીસનો ડર??

વિડિઓ સાથેના પુરાવા સાથે જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=oldhighcourtmetrostation nis:value=oldhighcourtmetrostation nis:enabled=true nis:link/> @dcpzone1_ahmedabad @hello_navrangpura
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અંજલિ ચાર રસ્તા પાસે આવેલ શિવ શક્તિ ફાર્મ(બાપુની વાડી) ના નામથી પ્રચલિત વાડીના માલિક "કેશુભા પરમાર" ઉપર અમદાવાદ મનપાનું ટેક્ષ ખાતું મહેરબાન કે શું ??

અધધ કરોડો રૂપિયાનો ટેક્ષ બાકી છતાં અમદાવાદ મનપા ના અધિકારીઓ કેમ નથી કરી રહ્યા કાર્યવાહી ??

જો કોઈ નોર્મલ દુકાનનો ટેક્ષ બાકી હોય તો અમદાવાદ મનપાના અધિકારીઓ દોટ મૂકી શીલ કરી આવે છે તો આ બાપુની વાડી કેમ શીલ નથી કરતા ??

"કેશુ ભા પરમારનો" કાળો ચિઠ્ઠો ટૂંક જ સમયમાં કરવામાં આવશે પર્દાફાશ !!

"કેશુ ભા પરમાર" વાસણામાં જ્યાં રહે છે તે સોસાયટીના રહીશો પણ "કેશુ ભા પરમાર થી ત્રાહિમામ પોકારી ગયા હોવાની માહિતી !!

વધુ વિગતવાર સમાચાર જોતા રહો અમારા અહેવાલમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amc nis:value=amc nis:enabled=true nis:link/> @vasna_youngteam <nis:link nis:type=tag nis:id=vasna nis:value=vasna nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલ એક વાડીના માલિકનો અધધ રૂપિયાનો ટેક્સ બાકી છતાં અમદાવાદ મનપા શા માટે ચૂપ ??

કોણ છે આ વાડીનો માલિક ?? કે અમદાવાદ મનપાના ટેક્ષ ખાતા અધિકારીઓ કાર્યવાહી કરતા ડરે છે ??

આ વાડીની બહાર બે દુકાનો પણ બનાવી ભાડું કોણ વસૂલે છે તેની પણ તપાસ થવી જોઈએ !!

વાડીનો માલિક બીજા ગેરકાયદેસર ધંધા સાથે પણ જોડાયેલો હોવાની માહિતી !!

વધુ વિગતવાર માહિતી અને નામ સાથે જોતા રહો અમારો અહેવાલ !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=paldi nis:value=paldi nis:enabled=true nis:link/> @amc_health_department
<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>
જનતાની જમાવટ ન્યુઝ હંમેશા પૂરી ઇમાનદારી અને જવાબદારી પૂર્વક સાચા અને નિષ્પક્ષ સમાચારો છાપે છે અને તેની યુટયુબ ચેનલ પર ચલાવે છે.
અખબારો અને ચેનલોનો માહિતી સ્ત્રોત તેના પત્રકારો અને બાતમીદારો હોય છે.
કયારેક પત્રકાર અથવા બાતમીદારે જે સોર્સ પર ભરોસો રાખી માહિતી સંકલિત કરી હોઈએ છે.
આવી જ એક ઘટના સબબ હમણાં ચલાવેલ ગેરકાયદેસર કોલ સેન્ટર બાબતના એક ન્યુઝમાં બન્યુ છે તે સમાચારમાં નીચે મુજબના નામોનો સમાવેશ થતો હતો અને 
જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ હંમેશા બંને પક્ષનું સંભાળી સમાચાર ચલાવે છે જેમાં એક પક્ષનું સાંભળી ગેર કાયદેસર કોલ સેન્ટર અને કાળા નાણાં ન વ્યવહારો બાબતોના સમાચાર ચલાવ્યા બાદ બીજા પક્ષ એટલે કે જેના સમાચાર ચલાવ્યા હતા તે લોકો નો પક્ષ સાંભળતા તેઓએ જણાવેલ કે અમો આવા કોઈ જ પ્રકારના કામ માં સંડોવાયેલા નથી અને અમો આવા કોઈ પણ પ્રકારના વ્યવહાર કરતા નથી.
કરણ ભટ્ટ,પંકજ શુક્લા,સંકેત પંચાલ અને રાકેશ ઉર્ફે મુન્નો

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
જે પક્ષમાં અપમાન સહન કરી દર વર્ષે અલગ રાજકીય પાર્ટી બનાવી ઇલેક્શનમાં ઝંપ લાવતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ઘર વાપસી કરી કોંગ્રેસમાં જોડાશે !!

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે:

અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરસિંહના જોડાવાનો લઈને નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે.

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> @incgujarat
"ચોર નો ભાઈ ઘંટી ચોર....."

જશોદાનગર વિસ્તારનો વિષ્ણુ નાગજી રબારી ઉર્ફે વિષ્ણુ નાર પાર્સલ કાંડનો મોટો ગઠિયો કે શું !!

વિદેશી નાગરિકોના રૂપિયાની ચોરી કરતો ચોર વિષ્ણુ નાગજી રબારી ઉર્ફે વિષ્ણુ નાર ને એક અધિકારીના ભરપૂર આશીર્વાદ આશીર્વાદ !!

વિષ્ણુ નાગજી રબારી ઉર્ફે  વિષ્ણુ નાર થી ચેતજો !!

વિષ્ણુ નાગજી રબારી ઉર્ફે વિષ્ણુ નાર ની વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
ગેરકાયદેસર કોલ સેન્ટર માફિયા હર્ષિત રાવલ ના કરોડો રૂપિયાના સામ્રાજ્યનો વહીવટ કરતો ચકા બારોટ કોણ ??

નડિયાદ મંદિરમાં એક દીકરીના થતા રેપ ને રોકવા પૂજારીએ અવાજ ઉઠાવતા પૂજારીની હત્યા કરનાર ચકા બારોટને કોણ આપે છે સહારો ??

અગાઉ અમદાવાદ મણિનગર LG હોસ્પિટલની અંદર હત્યા કરનાર ચકા બારોટે કેવી રીતે ઊભું કર્યું પોતાનું સામ્રાજ્ય ??

કોલ સેન્ટરના માફિયા હર્ષિત રાવલના રાઇટ હેન્ડ ગણાતા ચકા બારોટની પણ ED ધરપકડ કરશે કે શું ??

ચકા બારોટની કરમ કુંડળી જોતા રહો વિગતવાર અમારા બીજા અહેવાલમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
હત્યાના આરોપી ચકા બારોટની વધશે મુશ્કેલીઓ કે શું ??

નડિયાદ મંદિરમાં યુવતીનો ગેંગરેપ કરતા રોકનાર પૂજારીની હત્યાનો મામલો !!

ફરિયાદી મંદિરના પૂજારીનો પરિવાર ટૂંક જ સમયમાં જનતાની જમાવટ દૈનિક ન્યૂઝને આપશે સચોટ કેસની વિગતવાર માહિતી !!

ચકા બારોટ અને તેના સાગરીતોની મુશ્કેલીમાં વધારો !!

નડિયાદ પૂજારી હત્યા કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હોવાનું ફરિયાદીના પરિવારે જણાવ્યું !!

ચકા બારોટ હાલ ED અને FBI ની રડારમાં હોવાની મળતી માહિતી !!

આ સમાચારને વધુ અપડેટ જોવા માટે અમારા પેજ ને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nadiyad nis:value=nadiyad nis:enabled=true nis:link/>
કોલ સેન્ટર માફિયા હર્ષિત રાવલના અને વિનોદ ગુર્જરના વહીવટદાર ચકા બારોટ ભૂગર્ભમાં કે શું ??

નડિયાદ હત્યાના આરોપી હિતેશ ઉર્ફે ચકા બારોટનો સાગરીત હાર્દિક શુક્લા ઉર્ફે મોદી હાલમાં પણ બીજા હત્યા કેસમાં જેલ ભોગવી રહ્યો હોવાની માહિતી !!

નડિયાદ યુવતીના ગેંગરેપ સમયે પણ હાર્દિક શુક્લા ઉર્ફે મોદી પણ સ્થળ ઉપર ચકા બારોટ સાથે હાજર હોવાની માહિતી !!

કોલ સેન્ટર માફિયાની કાળી કમાણી રાસ્કાની 15 થી 20 વિઘા જમીનમાં સમાણી કે શું ??

રાસ્કા પાસે જમીનોના ભાવ આસમાને છે તો આટલી બધી વિઘા જમીનના રૂપિયા ક્યાંથી આવ્યા ??

વધુ વિગતવાર માહિતી માટે જોતા રહો આવતીકાલે સાંજે 5 વાગે નિહાળો જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ ઉપર

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/>
ગેરકાયદેસર કોલ સેન્ટર માફિયા હર્ષિત રાવલ ED ના સકંજામાં તો તેનો વહીવટદાર હત્યાનો આરોપી ચકા બારોટ ભૂગર્ભમાં કે શું ??

કોલ સેન્ટર માફિયા HR જીમના માલિક હર્ષિત રાવલ અને તેના વહીવટદાર ચકા બારોટની મિલ્કતો ED ક્યારે લેશે ટાંચમાં ??

કરોડો રૂપિયાના જિમ્નેશિયમ અને કરોડો રૂપિયાની ગાડીઓ લઈ ફરતા હર્ષિત રાવલ અને ચકા બારોટની કરમ કુંડળીનો પર્દાફાશ !!

હર્ષિત રાવલ અને ચકા બારોટનો કોલ સેન્ટર માફિયા સાથી ભાગીદાર વિનોદ ગુર્જર કોણ ??

વિનોદ ગુર્જર ઉપર પણ ED નો સકંજો આવશે કે કેમ ??

ED ની  કાર્યવાહીથી કોલ સેન્ટર માફીયાઓ ફેલાયો ફફડાટ !!

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ એડવાન્સ બિઝનેઝ પાર્કમાં ચાલતા સ્પા સંચાલકો નો ફાટ્યો રાફડો કે શું ??

અનેક વખત મહિલા ક્રાઈમ,વિજિલન્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છતાં સ્પા સંચાલકોને ડર નથી કે શું ??

શાહીબાગ વિસ્તારમાં ટાઇગર સ્પા,ડાર્ક મૂન સ્પા,લક્ષ સ્પા,બોસ સ્પા,VIP સ્પા,THE ટાઈટન સ્પા, ડિટોક્સ સ્પા,કિંગ સ્પા જેવા અનેક સ્પા સેન્ટરોમાં મસાજના નામે ચાલતા દેહવ્યાપારના ધંધામાં કોના આશીર્વાદ ??

શું આ સ્પા સંચાલકોને નથી રહ્યો પોલીસ નો ડર ??

બાજુમાં સ્વામિનારાયણ મંદિર અને અનેક સ્કૂલ પણ આવેલી હોવા છતાં આવા સ્પા સંચાલકો ખુલ્લેઆમ ચલાવે છે દેહવ્યાપાર નો ધંધો !!

જનતાની જમાવટ દૈનિક ન્યૂઝના કેમેરામાં કેદ થયા તમામ સ્પા સંચાલકોના સ્ટિંગ ઓપરેશન !!

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spa nis:value=spa nis:enabled=true nis:link/>
સોમનાથ મંદિર,ભાજપ કાર્યાલય કમલમ અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી !!

ગુજરાત અને અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની આપવામાં આવી ધમકી !!

અમદાવાદ ફાયર વિભાગ,પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કોર્ડ ની ટીમો ભાજપ કાર્યાલય જવા રવાના થઈ !!

ઇમેઇલ મારફતે શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ સહિતની એજન્સીઓ હરકતમાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી છે !!

મેયર હિતેશ બારોટ સહિતના નેતાઓ ભાજપ ખાનપુર કાર્યાલય પહોંચ્યા છે !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhamki nis:value=dhamki nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/>
*સરદારનગરમાં 'ગોપાલ' ની રહેમ નજર હેઠળ મધમસ્ત મદિરા લીલા*

રાજસ્થાન શું કરવા જવું પડે ?? સરદારનગર આવો !!

રાજસ્થાનમાં પીવાનો અનુભવ અને આનંદ સરદારનગરમાં જ માણવા મળે ??

જુઓ.. ખુલ્લેઆમ આમ પીરસાય છે તમારી મનપસંદ વિવિધ બ્રાન્ડનો દારૂ !!

દારૂના પૈસા ન હોય તો UPI નો પણ કરી શકો છો ઉપયોગ... ડિજિટલ ઇન્ડિયાની પૂર્ણ સુવિધા...

અહીં અડ્ડા પર યુવાધન મધમસ્ત બની ઝૂમે છે દારૂના નશામાં !!

સરદારનગરમાં વળી શેનો ડર? પીઆઇ અને ગોપાલના આશીર્વાદની છે અસર ??

સરકારની દારૂબંધીને લઈ મોટી મોટી વાતો તો ગોપાલના આશીર્વાદ ?? બિન્દાસ્ત દારૂ બાંટો !!

ડીજીપી, કમિશ્નરના આદેશની ઐસી કી તૈસી, ગોપાલના રાજમાં બેફામ વહેંચાશે જ દારૂ અંગ્રેજી અને દેશી ??

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sardarnagar nis:value=sardarnagar nis:enabled=true nis:link/>
यह पूरी रिपोर्ट ED के अधिकारी खास तौर पर पढ़ें !!
ED की कार्रवाई क्या सिर्फ गैरकानूनी कॉल सेंटरों तक ही सीमित रहेगी ??
अगर ED को वास्तव में रिकवरी में ही दिलचस्पी है, तो अहमदाबाद शहर के प्रोसेसरों पर कार्रवाई की जाए तो बड़ी रकम की चोरी पकड़े जाने की संभावना है !!
प्रोसेसर का काम करने वाले मयंक देसाई, विष्णु देसाई उर्फ विष्णु नार और भूरो प्रजापति जैसे लोगों पर ED कार्रवाई करे तो बड़ी मात्रा में नकदी और सोना पकड़े जाने की संभावना है !!
कॉल सेंटर माफियाओं का हवाला भारत में कौन देता है, यह एक बड़ा सवाल है !!
टोकन कौन करता है ?? यह भी एक सवाल है !!
अधिक विस्तृत जानकारी के लिए देखते रहिए, जल्द ही !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hindinews nis:value=hindinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hindinews nis:value=hindinews nis:enabled=true nis:link/>
કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોના બુચ મારતા કરણ ભટ્ટનો ભાગીદાર  બુટલેગર રાકેશ ઉર્ફે મુન્નો કોણ ??

એક બુટલેગર રાકેશ ઉર્ફે મુન્નો કરણ ભટ્ટ સાથે મળી મણિનગરમાં મણિકર્ણેશ્વર મહાદેવજીના મંદિર પાસે કયા નામથી બિલ્ડિંગ બનાવી રહ્યો છે ??

કરણ ભટ્ટના ખાસ વ્યક્તિ ગણાતા પૂર્વ સોશિયલ મીડિયા ઈનચાર્જ પંકજ શુક્લાની કોલ સેન્ટરની કાળી કમાણીથી કેટલી કોલેજો બનાવી ??

શું આ તમામ કોલેજૉના વિધાર્થીઓને પંકજ શુક્લા કોલ સેન્ટર કાંડમાં લઈ જશે ??

રાકેશ ઉર્ફે મુન્નો કોલ સેન્ટરની કાળી કમાણીના રૂપિયા સફેદ કરવા દર વર્ષે નવરાત્રીમાં "મણિનગર નો મણિયારો" નામથી ગરબાનું આયોજન કરતો હોવાની માહિતી !!

પૂર્વ કોર્પોરેટર કરણ ભટ્ટ,પંકજ શુક્લા,સંકેત પંચાલ અને રાકેશ ઉર્ફે મુન્નો ED વિભાગ અને IT વિભાગની રડારમાં કે શું ??

ટૂંક સમયમાં થઈ શકે છે મોટી કાર્યવાહી !!

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
વિદેશી નાગરિકોને લૂંટી ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં કીડીઓમાં છુપાયા મગરમચ્છો કે શું ??

મણિનગરના એક મંદિરના ભુવાજી રમેશ ભટ્ટનો દીકરો અને પૂર્વ કોર્પોરેટર કરણ ભટ્ટની સાથે જોડાયેલા મહારથી પંકજ શુક્લા અને સંકેત પંચાલ કોણ ??

કરણ ભટ્ટ,પંકજ શુક્લા અને સંકેત પંચાલની ત્રિપુટી ભેગા થઈ વિદેશી નાગરિકોને લૂંટવાનું કોલ સેન્ટર ચલાવતા હોવાની માહિતી !!

2014-2015 થી કોલ સેન્ટરની દુનિયામાં આવેલ કરણ ભટ્ટ રાતોરાત બની ગયો અબજોપતિ અને બની ગયો બિલ્ડર ??

પંકજ શુક્લા પણ કોલ સેન્ટરની કાળી કમાણી માંથી અમદાવાદ શહેરમાં અનેક કોલેજો કરી બેઠો હોવાની માહિતી !!

કરણ ભટ્ટ,પંકજ શુક્લા અને સંકેત પંચાલની ત્રિપુટીએ કેટલા વિદેશી નાગરિકોને લૂંટ્યા ??

ED અને IT વિભાગ કરણ ભટ્ટ,પંકજ શુક્લા અને સંકેત પંચાલની ખાનગી રહે તપાસ કરી કાર્યવાહી કરે તો મોટા પ્રમાણમાં કાળી કમાણીનું સત્ય બહાર આવવાની સંભાવનાઓ !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
અમદાવાદ મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવરની પાછળ રહેતા કરણ ભટ્ટ પણ કોલ સેન્ટરની કાળી કમાણીથી બિલ્ડર અને રેસ્ટોરન્ટ નો માલિક બન્યો કે શું ??

કરણ ભટ્ટ પાસેના રિવોલ્વરના લાઇસન્સની તપાસ ક્યાં પહોંચી ??

વિદેશી નાગરિકોને છેતરી કોલ સેન્ટર ચલાવતો કરણ ભટ્ટ ભારત દેશનું નામ બદનામ શા માટે કરે છે ??

મણિનગર ભાજપમાં કરણ ભટ્ટ કયા હોદ્દા ઉપર છે ??

રિવોલ્વર લાઇસન્સમાં નામ ઉછળતા જ કરણ ભટ્ટ ને ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ટિકિટ ફાળવવામાં પણ નહોતી આવી !!

ભાજપ હાઈ કમાન્ડ પણ આવા ગેરકાયદેસર કોલ સેન્ટરના કાળા બજારીઓને છાવરતી ન હોવાની માહિતી !!

ભાજપ હાઈ કમાન્ડ કરણ ભટ્ટની કરી શકે છે હકાલપટ્ટી !!

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
વટવા વિસ્તારના કાનુડાના પોલીસ બોલાવશે મોર !! ગાડીમાં જીવના જોખમે સ્ટંટ કરતો વટવાનો કાનુડો કોણ ??

શું સ્ટંટ બાજોને નથી રહ્યો પોલીસનો ડર ??

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vatva nis:value=vatva nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરનું મણિનગર વિસ્તાર બન્યું કોલ સેન્ટર ચોરીનું હબ સેન્ટર કે શું ??

કોલ સેન્ટર ચોરો મણિનગર આસપાસ જ રહેતા હોવાની માહિતી !!

ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે રહેતો કોલ સેન્ટર ચોર કરણ ભટ્ટ કોણ ??

ઉત્તરાખંડ આજુબાજુ પહાડી વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવતો કરણ ભટ્ટ પણ ED ની રડારમાં કે શું ??

કોલ સેન્ટર ચોર કરણ ભટ્ટ નો વહીવટદાર અરવિંદ કોણ ??

કરણ ભટ્ટનો વહીવટદાર અરવિંદ વટવા વિસ્તારનો  બુટલેગર હોવાની માહિતી !!

કરણ ભટ્ટના કોલ સેન્ટર કાંડનો પર્દાફાશ જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=callcenter nis:value=callcenter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=maninagar nis:enabled=true nis:link/>
સોમનાથ મંદિર,ભાજપ કાર્યાલય કમલમ અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી !!

ગુજરાત અને અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની આપવામાં આવી ધમકી !!

અમદાવાદ ફાયર વિભાગ,પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કોર્ડ ની ટીમો ભાજપ કાર્યાલય જવા રવાના થઈ !!

ઇમેઇલ મારફતે શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ સહિતની એજન્સીઓ હરકતમાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી છે !!

મેયર હિતેશ બારોટ સહિતના નેતાઓ ભાજપ ખાનપુર કાર્યાલય પહોંચ્યા છે !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhamki nis:value=dhamki nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/>
મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની કાર્યવાહી થઈ તો ઇરફાન જાંબુના જુગારધામમાં કેમ નહીં ??

અમદાવાદ શહેરના એક વિસ્તારમાં ઇરફાન જાંબુનો દબદબો કે શું ??

અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇરફાન જાંબુનું મસમોટુ જુગારધામ કોના આશીર્વાદથી ધમધમી રહ્યું છે ??

ખુલ્લા ખેતરો અને બંધ ઘરોમાં મોટા પ્રમાણમાં જુગાર ચલાવતા ઇરફાન જાંબુ ઉપર કોના આશીર્વાદ ??

જુગાર રમાડતા ઇરફાન જાંબુ પાસે કરોડો રૂપિયાની મિલકતો ક્યાંથી આવી ??

SMC અને PCB જેવી એજન્સી શા માટે નથી કરી રહી કાર્યવાહી ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> @ahmedabadpolice