🔥 અમદાવાદના અર્બન ચોક, રાજપથ રોડ પર આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગ લાગવાનું કારણ અને નુકસાન અંગેની વિગતો હજી સામે આવવાની બાકી છે.
#Ahmedabad #UrbanChowk #RajpathRoad #FireIncident #ahmedabadfire
(BreakingNews AhmedabadNews GujaratNews FireEmergency LatestNews AhmedabadUpdates)
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026