અમદાવાદના રાજપથ રંગોળી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોમોઝ અને ચાટ સહિત ત્રણ ફૂડ આઉટલેટ આગની ઝપેટમાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
#Amdavad #UrbanChowk #AmdavadNews #FireIncident #GujaratNews
[Amdavad, Urban Chowk, Rajpath Rangoli Club Road, Amdavad Fire, Food Market Fire, Food Stall Fire, Fire Brigade, Firefighters, Fire Under Control, No Casualties, Momos Outlet, Chaat Outlet, Amdavad News, Gujarat News, Local News]