સિહોર: મઢડા ગ્રામ પંચાયત ઓફીસ નુ કામ અધુરુ હોવા છતા ભાજપ ને લોકાર્પણ કરવુ છે
સિહોર તાલુકા ના મઢડા ગ્રામ પંચાયત નવી બની છે ગ્રામ પંચાયત બની એમા દબાણ છે પંચાયત ઓફીસ નુ વંડીનુ કામ બાકી છે અધરુ કામ છે પંચાયત નુ છતા ભાજપ સંગઠન અને ભાજપ ના આગેવાનોને માત્ર અધુરાકામ નુ લોકાર્પણ કરવાની ઉતાવળ છે ગ્રામ પંચાયત ના સરપંચ કે બોડી ની વિશ્વાસ મા લીધી નથી ઉદઘાટન સમારોહ ના આયોજન મા કોઈ પણ લોકો ને વિશ્વાસ મા લીધા નથી આ બાબતે તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ અશોકભાઈ મકવાણા(મામસી) એ સરપંચ સાથે રહીને આ બાબતે રજૂઆત કરીછે