સિહોર: શિહોર જીઆઇડીસી નંબર 4 માં રોલિંગ મિલમાં કામ કરતા આધેડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
શિહોર જીઆઇડીસી નંબર ચારમાં હંસ રોલિંગ મિલમાં કામ કરતા આધેડ પોતાની રૂમની અંદર પંખા સાથે લટકાય ગળાફાંસો ખાય આત્મહત્યા કરી છે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા પર પ્રાંતિય ઓમ પ્રકાશ પ્રસાદ નામના આધેડે ગળાફાંસો ખાતે જે અંગેની માહિતી તેમના દીકરા દ્વારા આપવામાં આવેલી જેને સિહોરની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવેલ શિહોર પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવે