જોટાણા: જાકાસણા: વણકર સમાજ દ્વારા 25 તેજસ્વી બાળકોનું સન્માન
જોટાણા તાલુકાના જાકાસણા ગામમાં વણકર સમાજ દ્વારા 13મા વર્ષે શૈક્ષણિક પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો. જેમાં 25 ટોપર બાળકોને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે 4 વ્યક્તિઓનું પણ સન્માન કરાયું.