વડનગર: લાખોના ટેન્ડર છતાં કેનાલમાં પાણી નહીં, ખેડૂતોએ જાતે કરી જૂની કેનાલ શરૂ
વડનગરની કહીપુર કેનાલમાં પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાનું હોવાના આક્ષેપો. પાઇપલાઇનના વાટા તૂટતાં ખેડૂતોને પાણી મળતું બંધ થયું. પાણી મેળવવા ખેડૂતોએ જાતે મજૂરી કરી જૂની કેનાલ શરૂ કરી.