કડી: ટોરેન્ટ ફાર્મા કંપની બહારથી રિક્ષાની ચોરી, પાછળ લગાવ્યું હતું 'જાનું આરો' બેનર
Kadi, Mahesana | Nov 12, 2026 મહેસાણામાં ટોરેન્ટ ફાર્મા કંપની બહારથી અમદાવાદના યુવકની સીએનજી રિક્ષા ચોરાઈ. રિક્ષા પાછળ 'જાનું આરો' લખેલું બેનર હતું. નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.