વડનગર: વડનગરના હાટકેશ્વર મહાદેવ ખાતે સંતાન સુખ માટે વિશેષ અનુષ્ઠાન અને દીપપૂજન
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશ્વશાંતિ મહાયજ્ઞ સાથે સંતાન સુખ માટે વિશેષ અનુષ્ઠાન અને ભવ્ય દીપપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય સ્વામીજીના સાન્નિધ્યમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં મહિલાઓની વિશેષ આસ્થા જોવા મળી રહી છે.