સિહોર: સિહોર અને ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજ ના સમયે જોરદાર વરસાદ.ખેડૂતો માં આનંદ ની લાગણી
સિહોર અને ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજ ના સમયે જોરદાર વરસાદ. છેલ્લા ઘણા સમય થી વરસાદ ની રાહ જોતા હતા ત્યારે આજ બપોર બાદ સિહોર સહિત ટાણા વરલ સાગવાડી સર . કનાડ દેવગાણા. સોનગઢ મોટા સુરકા સહિત માં સારો વરસાદ પડતા ખેડૂતો માં આનંદ અને અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.