Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana

વલ્લભીપુર: વલ્લભીપુર ભાજપના કાર્યકર્તાઓ ભાવ કમલમ ખાતે દાવેદારી નોંધાવા પહોંચ્યા

આજે તારીખ 2 માર્ચ બપોરે 11 કલાકે વલભીપુર ભાજપના કાર્યકર્તાઓ ભાવ કમલમ ખાતે દાવેદારી નોંધાવા પહોંચ્યા હતા, વલ્લભીપુર તાલુકામાં કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટમાં નવા જૂનીના એંધાણ આ વખતે થાય તેવી શક્યતા સેવાઈ રહી છે .