ધંધુકા: ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.
*ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા ગામમા વર્ષો જૂની બળેવિયા દોડ અને રથયાત્રાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી. આ સમગ્ર આયોજન દ્વારા ફેદરા ગામની વર્ષો જૂની લોકપરાંમપરાં, ખેડૂત સંસ્કૃતિ અને આસ્થા જાળવી રાખવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ પરંપરાના દર્શન કરી આનંદ માણ્યો હતો. રિ