સિહોર: પેટ્રોલ ડીઝલને લઇ અફવાનું બજાર ગરમ, સિહોરમાં દરેક પેટ્રોલ પંપે લાગી મોટી લાઈન
હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને અનુલક્ષીને અફવાના બજારે જોર પકડતા શિહોર ના દરેક પેટ્રોલ પંપે મોટી લાઈનો લાગઅફવાથી લોકો ગભરાય પેટ્રોલ ડીઝલ લેવા દોડ્યા જોકે ભાવનગર જિલ્લા કલેકટર અને શિહોર એસડીએમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તેવું છે નહીં અને આ અફવા છે