ધંધુકા: બગોદરા ગામમાંથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 3 ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.
*બગોદરા ગામમાંથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 3 ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.* ત્રણ ઈસમોને ચોક્કસ મળેલ બાતમીના આધારે પકડી રૂપિયા 10,280ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય તથા ઈ પોલીસ અધિક્ષક ધંધુકા વિભાગનાઓ અમદાવાદ ગ્રામ્યમાંથી પ્રોવીબિશન અને ગેરકાયદેસર પ્રવૃતિઓ નેસ્તાનાબુદ કરવા સૂચના આપેલ હોય સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ સી ગોહિલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ ક