આણંદ શહેર: આણંદ: વૃદ્ધ મહિલાની ચેન લૂંટવાનો પ્રયાસ કરનાર 3 આરોપી ઝડપાયા
આણંદના ગામડી વડ વિસ્તારમાં વૃદ્ધ મહિલાની ચેન લૂંટવાનો પ્રયાસ કરનાર 3 આરોપીઓને આણંદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક અને અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.