Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

આણંદ શહેર: ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીની ઘટક કોલેજ સેમકોમ દ્વારા આયોજિત કબડ્ડી સીઝન 2નું ઉદ્ઘાટન

Anand City, Anand | Feb 20, 2026
આણંદ વિદ્યાનગર ખાતે સેમકોમ College દ્વારા સેમકોમ કબડ્ડી લીગ – સીઝન 02નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નમેન્ટ તારીક 20મી ફેબ્રુઆરી થી 21મી ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું કબડ્ડી લીગનું આ બીજું સીઝન છે , જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રમતગમતની ભાવનાથી ભાગ લીધો હતો.
આણંદ શહેર: ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીની ઘટક કોલેજ સેમકોમ દ્વારા આયોજિત કબડ્ડી સીઝન 2નું ઉદ્ઘાટન - Anand City News