Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ

Anand City, Anand | Feb 20, 2026
આણંદ જિલ્લા મથક ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે, છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં કરવામાં આવેલી કામગીરી અંગે જણાવતા સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ જણાવ્યું કે, આ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડીસીન, જનરલ સર્જરી, ઇમરજન્સી વિભાગમાં એનિમલ બાઇટ, ડ્રેસીંગ,તાજા જન્મેલા બાળકો માટે પેટીમાં રાખવાની સુવિધા, ઉપલબ્ધ છે
આણંદ શહેર: આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ - Anand City News