Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો ના ભરવાને કારણે આજે વધુ 08 દુકાનો કરવામાં આવી સીલ

Anand City, Anand | Feb 20, 2026
કરમસદ આણંદ મહાનગરપાલિકાના શોપ એક્ટ વિભાગ દ્વારા સંચાલિત ચર્ચ શોપીંગ સેન્ટરની 02 દુકાન અને ડૉ. એચ. એમ. પટેલ મ્યુનિસિપલ માર્કેટની 01 દુકાનનું કુલ રૂ. 3,86,223 /- નો બાકી ભાડાની રકમ જમા ના કરવાના કારણે આજે તાત્કાલિક અસરથી તે પણ સીલ કરવામાં આવી છે.
આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો ના ભરવાને કારણે આજે વધુ 08 દુકાનો કરવામાં આવી સીલ - Anand City News