Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

પાલીતાણા: કસાઈવાડા વિસ્તારમાં કતલના ઇરાદે બાંધી રાખવામાં આવેલા બે ગૌવંશને પોલીસની મદદથી ગૌસેવા સમિતિના સભ્યોએ બચાવ્યા

Palitana, Bhavnagar | Nov 27, 2025
તા. 27/11/2025, પાલીતાણા શહેરના કસાઈવાડા વિસ્તારમાંથી કત્લના ઈરાદે બાંધેલા બે ગોવંશ વાછરડાઓ મળ્યા હતા. માહિતી મળતા પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગૌસેવા સમિતિના કાર્યકર્તાઓની મદદથી બંને વાછરડાઓને સુરક્ષિત રીતે છોડાવી ગૌશાળા ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાને લગતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.