આણંદ શહેર: આણંદમાં શ્રદ્ધા પાર્ક સોસાયટીના ઘરમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
આણંદના સો ફૂટ રોડ પર આવેલી શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. આસપાસના ઘરોમાં આગ ફેલાતી અટકાવાઈ.