સુરતમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ-સ્મીમેરમાં ઓગસ્ટમાં 2300થી વધુ કેસ નોંધાય
સુરતમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો
હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો.
સિવિલ-સ્મીમેરમાં ઓગસ્ટમાં 2300થી વધુ કેસ નોંધાયા
તંત્રની કામગીરી સામે સવાલો.
8 વર્ષીય વિદ્યાર્થીની સહીત ત્રણ લોકોના મોત.
એકનું ડેન્ગ્યુ અન્ય એકને ટાઈફોડના કારણે મોત.
પાણી જન્ય રોગોથી સરકારી હોસ્પિટલ ઉભરાઈ.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો.
સુરત આરોગ્ય તંત્ર દોડતું થયું.
.
.
.
.
.
.
.
.
#smimmerhospital #newcivilhospital #fever #sick #patient #doctor #smc #palika #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026