સુરત રેલવે સ્ટેશનથી મળી 16 વર્ષની અપહૃત બાળકી, રેલવે પોલીસની સતર્કતાથી પરિવારને સોંપાઈ
સુરત રેલવે સ્ટેશન પરથી એક 16 વર્ષની બાળકી મળી આવતા તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના બિરપુર પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. સુરત રેલવે પોલીસની શી ટીમની સતર્કતાથી બાળકીનો પત્તો લાગ્યો અને અંતે તેને પરિવારને સોંપવામાં આવી હતી..
.
.
.
.
.
.
.
.
#railwaystation #kidnapping #railwaypolice #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026