રાંદેર શીતલ ચાર રસ્તા પાસે પ્રાચીન હનુમાનજી મંદિરની સાલગીરીની 3 સપ્ટેમ્બરે ભવ્ય ઉજવણી થશે
સુરતના રાંદેર રોડ સ્થિત રિવરફ્રન્ટ પાસે આવેલ શીતલ ચાર રસ્તા નજીકના પ્રાચીન હનુમાનજી મંદિરની સાલગીરી નિમિત્તે ભવ્ય ઉજવણીનું આગામી ત્રીજી સપ્ટેમ્બરે આયોજન કરાનાર છે જે અંગે મંદિરના મહંતએ માહિતી આપી હતી.
.
.
.
.
.
.
.
.
.
#rander #hanumanji #saalgira #mandir #hindu #festival #surat #ssknews