સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં SMC સાથે બેઠક યોજાઈ.
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં SMC સાથે બેઠક યોજાઈ.
પુણા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામમાં કચરાના નિકાલ માટે અલગ પ્લોટ ફાળવવા વિચારણા કરાશે.
ગુંદરના પડના કારણે રિસાયક્લિંગ મુશ્કેલ હોવાથી ઔદ્યોગિક કચરાના નિકાલની જવાબદારી ઉદ્યોગોની રહેશે.
નાના વેપારીઓની રોજગારી જળવાય અને સ્વચ્છતા રહે તે રીતે વ્યવહારુ ઉકેલ લાવવા પર ભાર મુકાયો..
.
.
.
.
.
.
.
.
#hotfix #kachra #prafulpanseria #smc #palika #meeting #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026