ભચાઉ: શીકરા ધ્રાંગા ખેતરમાંથી ૫૦ મીટર કાળો વાયર ચોરાયો, પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
Bhachau, Kutch | Sep 29, 2026 ભચાઉના શીકરા ધ્રાંગા વિસ્તારમાં સર્વે નં.૬૬૮ ના ખેતરમાં રહેતા રવિરાજસિંહ જાડેજાના ખેતરમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશી બોરનો ૫૦ મીટર કાળા કલરનો વાયર કિંમત રૂ. ૩૭,૦૦૦/- ની ચોરી કરી ફરાર થઈ ગયો છે. ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.