સિહોર: શિહોર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ GVP પોઇન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પોલીસમાં અરજી
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિહોર ની અંદર કચરાના ઢગલા હોય ત્યાં જીવીપી પોઇન્ટ બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી સિહોરમાં 23gvp પોઇન્ટ બનાવવામાં આવેલા તમામ પોઇન્ટ ઉપર હાલના ધબકે બાકડા ડસ્ટબીન વૃક્ષો માટેના પાંજરા સહિતની વસ્તુ ગાયબ થઈ ગયેલ હોય અને 30. 40 હજાર રૂપિયા ના આ પોઇન્ટમાં નગરપાલિકા દ્વારા લાખ રૂપિયા કરતા પણ વધારે ચૂકવણી કરવામાં આવેલી હોય જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી