આણંદ શહેર: આણંદ: મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી ચેન લૂંટવાનો પ્રયાસ કરનાર 3 આરોપી ઝડપાયા
આણંદના ગામડીવડ વિસ્તારમાં મહિલાની ચેન લૂંટવાનો પ્રયાસ કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવીના આધારે પોલીસે ખંભાત અને મધ્યપ્રદેશના આરોપીઓને ઝડપી પાડી બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.