Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

સિહોર: શિહોર ના ભાણગઢ થી નશાકારક સીરપ નો જથ્થો ઝડપી પાડતી એસઓજી અને શિહોર પોલીસ

Sihor, Bhavnagar | Jul 19, 2026
સિહોર ના ભાણગઢ ગામેથી નશાકારક સીરફ નો ઝથ્થો ઝડપતી sog અને શિહોર પોલીસ નશાના કાળા કારોબાર પર પોલીસની તવાઈ એક ને સિહોર નજીકના ભાણગઢ ગામેથી હસમુખ પરમાર નામના શખ્સ ને ઝડપી પાડ્યો હસમુખ પરમાર પાસેથી 184 બોટલ સહિત 41432 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો સીરફ મોકલનાર નાગજી કાનજી ચુડાસમા રે.ભાવનગરની શોધખોળ હાથ ધરવામાં આવી
સિહોર: શિહોર ના ભાણગઢ થી નશાકારક સીરપ નો જથ્થો ઝડપી પાડતી એસઓજી અને શિહોર પોલીસ - Sihor News