ધંધુકા: ધંધુકામા રકતદાન કેમ્પનું આયોજન.
ધંધુકામા રકતદાન કેમ્પનું આયોજન. જય હિન્દ ગ્રુપ અને બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર ધંધુકા દ્વારા આયોજન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર કોલેજ રોડ ધંધુકા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ધંધુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે ચાવડા તેમજ બ્રહ્માકુમારીના બેન તેમજ જય હિન્દ ગ્રુપ ધંધુકા હાજર રહી સવારમાં દીવ્ય પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પ ની શરૂઆત કરી હતી. ધંધુકા શહેરના યુવાનો જય હિન્દ ગ્રુપના સદસ્યો તેમજ બ્રહ્માકુ