Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

વલ્લભીપુર: વલ્લભીપુર - બરવાળા હાઇવે પર નવાગામ ઢાળ પાસે આઇસરનો અકસ્માત

Vallabhipur, Bhavnagar | May 11, 2026
આજે તારીખ 11 મે બપોરે 1 કલાક અરસામાં બરવાળા તરફથી આવી રહેલા આઇસર ટ્રકના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આઇસર ટ્રકને ડીવાઈડર ઉપર ચડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો, જેથી ટ્રક ને ભારે નુક્સાન થયું હતું , સદ નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.