લખપત: માતાના મઢના મેળામાં કચ્છ એસટી વિભાગની તિજોરી છલકાઈ: રૂ. ૧.૧૫ કરોડની વિક્રમજનક આવક
Lakhpat, Kutch | Oct 22, 2026 આસો નવરાત્રિ દરમિયાન લખપત તાલુકાના માતાના મઢ ખાતે યોજાયેલા મેળામાં માઈભક્તોની સુવિધા માટે કચ્છ એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત બસ વ્યવસ્થાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.