સિહોર: સિહોર ના દંપતીને અકસ્માત નડ્યો વરતેજ પાસે ઘટના સ્થળે મહિલાનું મોત ડમ્પર ચાલકે ઉડાડયા
શિહોરના દંપતી માતાજીના મઢ ખાતે દર્શન કરી અને ફરજ જઈ રહ્યા હતા ત્યારે વરતેજ પાસે ગઈકાલે સાંજના સમયે અચાનક ડમ્પર ચાલાકે ટલો મારતા એક્સેસ ચલાવી રહેલ કિરીટભાઈ તથા તેમના પત્ની પાછળ બેઠેલો હોય જેઓ નીચે પડેલ ત્યારે કિરીટભાઈ ને ગંભીરી જાઓ થવા પામી હતી અને તેમના પત્ની ભાવનાબેન નું ઘટના સ્થળે જ મોત નીચું હતું