ધંધુકા: ગલસાણા ગામે લક્ષ્મી પાકૃતિક ફાર્મની મુલાકાત માટે ગુજરાત રાજ્ય સરકાર ના સયુકત ખેતી નિયામક.
*ગલસાણા ગામે લક્ષ્મી પાકૃતિક ફાર્મની મુલાકાત માટે ગુજરાત રાજ્ય સરકાર ના સયુકત ખેતી નિયામક* આ ખેતીવાડી કરીને નેચરલ ફાર્મિંગ કરી ખેડુતો કેવી રીતે માર્કેટીગ કરી શકે તો અહિ એવો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. હંમેશા ખેડુતોને સતાવતા મુશ્કેલ એવા ખેતપેદાશ વેચાણ માટે શુ? તેવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરાઈ. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ખેતીવાડી નિયામક એમ.એસ.દવે મેડમ જોઈન્ટ ડાયરેક્ટર. અમદાવાદ જીલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીઓ, ધોળકા વિભાગ રવિનદરસિહ