થાનગઢ: થાનગઢ નળખંભા ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાયો
થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.બી હિરાણી સહિતના પોલીસ સ્ટાફના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ગોવિંદભાઈ ભીમાભાઇ સારલા રહે નળખંભા ગામ વાળાની ચોક્કસ હકીકત બાતમી મળતા દરોડો કરી કુલ દેશી દારૂ 620 લીટર કિંમત રૂપિયા 1,24,000/- મળી આવતા દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે