ધંધુકા: કાણોતરા ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડતી બગોદરા પોલીસ.
*કાણોતરા ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડતી બગોદરા પોલીસ.* પોલીસ અધિક્ષક અમદાવાદ વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક ધંધુકા વિભાગના ઓને સૂચના અને માર્ગદર્શન હેઠળ ઈ.પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ઉમટ બગોદરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રમેશભાઈને મળે ચોક્કસ બાતમીના આધારે ઈસમોને ઝડપી પાડ્યા. ઇસમો વિષ્ણુભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ શામજીભાઈ લઘરાભાઈ પંચાળા વિરમભાઈ ગંગારામભાઈ મેર હસુભાઈ જીવરાજભાઈ મ